FinSatthi Channel Partner

FinSatthi Surat ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મશીન ફાઇનાન્સ અને બિઝનેસ લોન ગોઠવવામાં મદદ કરે છે.

અમે CA, લોન એજન્ટ, મશીનરી ડીલર અને કન્સલ્ટન્ટ સાથે મળીને કામ કરીએ છીએ જેથી તેમના ક્લાયન્ટને સરળ અને સમયસર ફાઇનાન્સ મળી શકે.

જો કોઈ બિઝનેસને મશીન ખરીદવી હોય, ફેક્ટરી એક્સપાન્શન કરવું હોય અથવા બિઝનેસ માટે ફંડિંગ જોઈએ,
તો FinSatthi આખી પ્રોસેસ હેન્ડલ કરે છે – ડોક્યુમેન્ટ, બેંક સાથે કોઓર્ડિનેશન અને ફોલો-અપ.

તમારે ફાઇલ પાછળ દોડવું ન પડે, અમે સ્મૂથ રીતે કેસ પૂર્ણ કરીએ છીએ.

FinSatthi સાથે કામ કરવાનો લાભ:

✔ ટેક્સટાઇલ મશીન કેસમાં સ્પેશિયલ અનુભવ
✔ ફાસ્ટ અને સરળ પ્રોસેસિંગ
✔ ઓછો ફોલો-અપ – સમય બચાવે
✔ ક્લિયર અને પ્રોફેશનલ વર્કિંગ
✔ લાંબા સમયનું વિશ્વાસપૂર્ણ સંબંધ
✔ ક્લાયન્ટને યોગ્ય ગાઇડન્સ અને સપોર્ટ

અપણે સાથે કામ કરીને બિઝનેસ ગ્રોથમાં મદદ કરીએ.

Partner Benefit Structure

FinSatthi લાંબા સમયના વિશ્વાસપૂર્ણ અને પ્રોફેશનલ પાર્ટનરશિપમાં માનીએ છીએ.

અમારા ચેનલ પાર્ટનર્સને એક સ્ટ્રક્ચર્ડ મોડલ દ્વારા સપોર્ટ આપવામાં આવે છે, જેમાં તેમના બિઝનેસ ઇન્ટ્રોડક્શન અને કોઓર્ડિનેશનને યોગ્ય રીતે માન્યતા આપવામાં આવે છે.

અમે ખાતરી કરીએ છીએ:

✔ લોકલ માર્કેટ કરતાં સ્પર્ધાત્મક પાર્ટનર બેનિફિટ
✔ દરેક કેસ પહેલાં સ્પષ્ટ અને પારદર્શક સમજણ
✔ એપ્લિકેશનથી ડિસ્બર્સમેન્ટ સુધી સ્મૂથ કોઓર્ડિનેશન
✔ ઝડપી ટર્નઅરાઉન્ડ માટે સમયસર સપોર્ટ
✔ વિશ્વાસ અને સતત કામ પર આધારિત લાંબા સમયનો સંબંધ

અમારું ધ્યેય એ છે કે બંને તરફ માટે સ્થિર અને વિશ્વાસપૂર્ણ વર્કિંગ રિલેશન બનાવવું અને સાથે મળીને બિઝનેસને યોગ્ય ફાઇનાન્સિયલ સપોર્ટ આપવો.